
🌟 કેમ છો સુરત! ✨
તૈયાર થાઓ એક ધમાકેદાર સાંજ માટે – Grand Garba Night 2025! 💃🌙
📅 તારીખ: 28 સપ્ટેમ્બર 2025
🕕 સમય: સાંજે 6:00 વાગ્યે
📍 સ્થળ: એકતા લોન મગદલ્લા સુરત
🎶 “Gujarat Garba Galaxy” માં માણો:
🎤 મિતાલી મહંત અને બેન્ડનું લાઇવ પરફોર્મન્સ
🌸 સુંદર અને આકર્ષક વાતાવરણ
🌧 વોટરપ્રૂફ ડોમ – વરસાદની ચિંતા વગર નૃત્યનો આનંદ
🍕🍔 ફૂડ ફળીયા માં સ્વાદિષ્ટ વાનગીઓ
🎁 રસપ્રદ સરપ્રાઇઝ અને ગિફ્ટ્સ
🏆 શ્રેષ્ઠ પરફોર્મર્સ માટે પ્રાઇઝ અને રેકગ્નિશન
🎟 ટિકિટ્સ ફેઝ-1: માત્ર ₹250/- થી શરૂ (સિંગલ-ડે પાસ)
🔥 અર્લી બર્ડ ઓફર મર્યાદિત સમય માટે!
ચાલો નૃત્ય સંગીત અને ઉત્સવની રંગીન યાદો સાથે રાત્રિને અવિસ્મરણીય બનાવીએ. હવે જ તમારી ટિકિટ બુક કરો AllEvents પર! ✨🎉
🌟 Kem Cho Surat! ✨
Get ready for an unforgettable evening at Grand Garba Night 2025! 💃🌙
📅 Date: 28th September 2025
🕕 Time: 6:00 PM onwards
📍 Venue: Ekta Lawn Magdalla Surat
🎶 Highlights of the “Gujarat Garba Galaxy”:
🎤 Live performance by Mitali Mahant & Band
🌸 Mesmerizing ambience
🌧 Waterproof Dome – Dance without worry
🍕🍔 Delicious bites at the Food Flea
🎁 Exciting surprises and giveaways
🏆 Special recognitions & prizes for top performers
🎟 Phase-1 Tickets: Starting at just ₹250/- (per person single-day pass)
🔥 Early Bird Offer valid for a limited time!
Come celebrate culture music and festive vibes like never before. Book your tickets now on AllEvents and be part of this magical night! ✨🎉
Event Venue & Nearby Stays
Ekta Lawn, 4QP2+P9C, Magdalla, Surat, Gujarat 395007, India
INR 250.00