કેમ છો DFW ના મિત્રો? મૌજ માં ને? Book your tickets at https://tinyurl.com/DFWGSC24
Gujarati Comedy Program by Dinkar Mehta for all ages.
DFWGS પ્રસ્તુત કરે છે હાસ્ય ના સમ્રાટ અને લોકલાડીલા ગુજરાતી શ્રી દિનકર મેહતા નું હાસ્ય સંમેલન જેઓ લઈને આવી રહ્યા છે ગમ્મત ના ગુલાબ જાંબુ અને હાસ્ય નો હલવો..
આખા પરિવાર સાથે માણી શકાય તેવા રમુજી કિસ્સા વાતો અને ટુચકા ની મજા માણવા તૈયાર થઈ જાઓ.
*IMPORTANT ANNOUNCEMENT: Due to overwhelming response we are changing to a bigger venue*
Venue: Collin College Conference Center
2400 Community Ave McKinney TX 75071
Date: Saturday June 29 2024
Gate Opens: 5:45 PM
Show Starts: 6:30 PM
મિત્રો જલ્દી થી હાસ્ય ના વાવાઝોડા ને માણવા તમારી ટિકિટ બુક કરી લો... અને હા તમારા મિત્રો પાડોશી ની પણ ટિકિટ લેવાનું ભૂલતા નહી...
https://tinyurl.com/DFWGSC24
Event Venue & Nearby Stays
DFW Gujarati Samaj, Belle Grove Drive, Richardson, TX, USA, United States