Advertisement
*હું દીવાળી નિમીતે સાત રત્નોની ભેટ મોકલુ છું*(૧) *પહેલું રત્ન* -💎 *"માફી"*
તમારા વિષે કોઈ ગમે એમ બોલે, પણ એને મનમાં ન લાવતા મોટા મનથી એને માફ કરો.
(૨) *બીજું રત્ન* -💎 *"ઉપકાર"*
બીજાને કરેલો ઉપકાર ભૂલી જાઓ. ફળની આશા રાખો નહિ. નિ:સ્વાર્થ ભાવ રાખો.
(૩) *ત્રીજું રત્ન* -💎 *"વિશ્વાસ"*
તમારી પોતાની મહેનત અને કર્મ પર અતૂટ વિશ્વાસ રાખો. બીજાના આધારની અપેક્ષા ન રાખો.
(૪) *ચોથું રત્ન* -💎 *"સંબંધો"*
સામેના માણસની કાળજી આપણા કરતાં વધારે રાખો, જેથી સારા સબંધો બનશે અને એ સબંધો જાળવી રાખો.
(૫) *પાંચમું રત્ન* -💎 *"દાન"*
કોઈને ઉદાર હાથે મદદ કરવી. સારા અને ઉત્તમ કાર્ય માટે સરળ હાથે દાન કરો. યોગ્ય પાત્રને દાન કરવાથી ધનની કમી થતી નથી અને મનને આનંદ મળે છે.
(૬) *છઠું રત્ન* - 💎 *"આરોગ્ય"*
દરરોજ વ્યાયામ-યોગાસન કરો. નિયમિત ચાલવાની ટેવ પાડો અને નિરોગી રહો.
(૭) *સાતમુ રત્ન*-💎 *"સત્ય"*
હમેશાં યાદ રાખો કે જન્મ અને મૃત્યુ અટલ છે એટલે ભુતકાળ કે ભવિષ્યકાળમાં ન જીવતાં વર્તમાનમાં જીવો. સત્ય વાતોનો સ્વીકાર કરો. સત્ય બોલો. કોઈપણ વાતના દુઃખને મનમાં રાખશો નહિ. સુખમય જીવન જીવો. એકંદરે જીવન ખુબજ સુંદર છે. એને ભરપૂર મજાથી જીવો. નિત્ય સમાજ - કુટુંબ - પરિવાર સાથે રહો.થોડું જતું કરવાની ભાવના રાખશો તો ઈશ્વર સદૈવ પ્રસન્ન રહેશે.
*સર્વેનું કલ્યાણ થાય તેવી હાર્દિક શુભકામનાઓ*🙏🪔🎇
🎆🪔🙏||रिश्ता वही, सोच नई||🙏🪔🎆
આ દિવાળી પર કરો ,બચતની સાથે પરિવારની સુરક્ષાનો સંકલ્પ
જીવન અનિશ્ચિચત છે, જવાબદારીઓ નિશ્ચિચત છે. આજની *નાની* બચત ભવિષ્યના *મોટા* સ્વપ્ન સાકાર કરે છે. ઝડપથી બદલાતા સમયમાં સંતાનોના અભ્યાસ - મેરેજ, આપના માટે પેન્શન કે માંદગી સમયના ખર્ચનું નાણાકીય આયોજન કરી Life Enjoy કરો👍🏼 Happy Diwali & Prosperous To New Year. *_આજે જ સંપર્ક કરો*_
Get Future Ready with Tata AIA Fortune Guarantee Supreme.
🌐web link:- https://web-link.co/5ton7
To check out my own Tata AIA Life Insurance
🌐 web page visit:- click here –👇
https://shetalkumarlaxmanbhaighelani.tataaiapartner.com
SHETALKUMAR LAXMANBHAI GHELANI
9374106919
[email protected]
Advertisement
Event Venue & Nearby Stays
Ambanagar, Surat, Gujarat, India
Concerts, fests, parties, meetups - all the happenings, one place.


