
આપ સૌને જણાવતા આનંદ થઈ રહ્યો છે આ વર્ષેથી ડ્રીમ ફાઉન્ડેશન ચેરીટી શો (નાટક)નો શુંભારંભ કરે છે.. આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે ડ્રીમ ફાઉન્ડેશન એક ગુજરાતી નાટક લાવી રહ્યું છે. જેનો મૂળ ઉદ્દેશ નાટકમાંથી પ્રાપ્ત થતી આવક જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ અર્થે ખર્ચાશે. આવો સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવીએ.
આ ગુજરાતી નાટકનું નામ છે...
દીકરી મારી લાજવાબ (ચેરિટી શો)
તારીખ : 13/09/2025
શનિવાર રાત્રે 9.30 કલાકે
ટિકિટ : માત્ર 100 રૂપિયા
ટિકિટ બુકિંગ માટે આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો. Mo. 8238236499
Event Venue
H. K. Hall, H, K. college, Vishalpur, Ellisbridge, Ahmedabad, Gujarat 380009, India
Tickets
INR 100.00