Charity show -Dikri Mari Lajawab- ચેરિટી શો -દીકરી મારી લાજવાબ

Sat Sep 13 2025 at 09:30 pm to 10:30 pm UTC+05:30

H. K. Hall | Ahmedabad

Dream Foundation
Publisher/HostDream Foundation
Charity show -Dikri Mari Lajawab- \u0a9a\u0ac7\u0ab0\u0abf\u0a9f\u0ac0 \u0ab6\u0acb -\u0aa6\u0ac0\u0a95\u0ab0\u0ac0 \u0aae\u0abe\u0ab0\u0ac0 \u0ab2\u0abe\u0a9c\u0ab5\u0abe\u0aac

આપ સૌને જણાવતા આનંદ થઈ રહ્યો છે આ વર્ષેથી ડ્રીમ ફાઉન્ડેશન ચેરીટી શો (નાટક)નો શુંભારંભ કરે છે.. આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે ડ્રીમ ફાઉન્ડેશન એક ગુજરાતી નાટક લાવી રહ્યું છે. જેનો મૂળ ઉદ્દેશ નાટકમાંથી પ્રાપ્ત થતી આવક જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ અર્થે ખર્ચાશે. આવો સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવીએ.

આ ગુજરાતી નાટકનું નામ છે...

દીકરી મારી લાજવાબ (ચેરિટી શો)

તારીખ : 13/09/2025

શનિવાર રાત્રે 9.30 કલાકે

ટિકિટ : માત્ર 100 રૂપિયા

ટિકિટ બુકિંગ માટે આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો. Mo. 8238236499

Event Venue

H. K. Hall, H, K. college, Vishalpur, Ellisbridge, Ahmedabad, Gujarat 380009, India

Tickets

INR 100.00

Discover more events by tags:

Nonprofit in AhmedabadCharities in Ahmedabad

Sharing is Caring: