CAREER GUIDANCE SEMINAR??

Sun May 26 2024 at 04:00 am

Viratnagar Cross Road, Ahmedabad, India | Ahmedabad

Shree Karadiya Rajput Samaj
Publisher/HostShree Karadiya Rajput Samaj
CAREER GUIDANCE SEMINAR??
Advertisement
CAREER GUIDANCE SEMINAR??
?? શું તમારા મન માં મૂંઝવણ છે કે આગળ શું ભણવું?
?? ધોરણ દસ માં કેટલા ટકા કે માર્કસ હોય તો સાયન્સ,કોમર્સ કે આર્ટસ લેવું?
?? ધોરણ ૧૦ પછી કેટલી પ્રકાર ના કોર્ષ આવે છે?
?? ધોરણ ૧૨ પછી શું કરવું?
?? આઈ. ટી. આઇ.તેમજ ડિપ્લોમા માં ભવિષ્ય મા કેવા પ્રકાર ના કોર્સ કરેલ વ્યક્તિની માંગ રહેશે?
?? દેશ અને રાજ્ય ની ટોપ યુનિવર્સિટી માં એડમીશન કઈ રીતે લેવું?
?? વિદેશ અભ્યાસ કરવા જવું હોય તો કઈ બાબતો નું ધ્યાન રાખવું તેમજ મારા ફિલ્ડ ની વિશ્વ ની બેસ્ટ યુનિવર્સિટી કઈ છે?
?? કેટલા પ્રકાર ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે અને તેની તૈયારી કઇ રીતે કરવી?
?? ડિફેન્સ ક્ષેત્ર માં સારા હોદ્દા સુધી કઈ રીતે પહોંચી શકાય?
?? શું સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા નોં કોઈ સ્કોપ છે ?
તમારા આવા ઘણા બધા પ્રશ્નો નું નિરાકરણ લઈ ને શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ અમદાવાદ (પૂર્વ) ની ટીમ આવી રહી છે તા.૨૬/૦૫/૨૦૨૪ ને રવિવાર નાં દિવસે સાંજે ૦૪/૦૦ થી ૦૭/૦૦
વધુ માહિતી માટે તેમજ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો??
મો - 9824862473, 9726275275, 99789 00731, 98980 64585
રજીસ્ટ્રેશન લિંક
https://docs.google.com/forms/d/1-0P_VTSBlpiK2HJZBOQyXXoeVhKmcu_lUhjVIyI4-BI/edit
Advertisement

Event Venue & Nearby Stays

Viratnagar Cross Road, Ahmedabad, India

Tickets

Discover more events by tags:

Workshops in Ahmedabad

Sharing is Caring: