
ઘંટીચોર એ ત્રણ મિત્રોની વાર્તા છે આ ત્રણ મિત્રો પૈસા કમાવવા માટે નાની મોટી ચોરીઓ કરતા રહે છે પણ નાની ચોરીઓમાં કઈ પ્રાપ્ત ના થતું હોવાથી તેઓ કંઈક મોટો હાથ મારવાની ફિરાકમાં છેમહત્વકાંક્ષાઓ ના લીધે તેઓ મોટા સાહસો કરે છે જેનાથી એમના જીવનમાં રોમાંચ અને નવા વળાંકો આવે છે હાસ્ય રસથી ભરપૂર આ નાટક પરિવાર સાથે માણવા લાયક છે.
Event Venue
Rhaen Basera, 647/2, Mumatpura Karnavati Club Rd, off Billionaire Street, Mumatpura, Ahmedabad, Gujarat 380058, India
INR 100.00