Advertisement
*આઝાદી નો પર્વ નાના બાળકો સાથે**ચાલો સુરેલી*
જાગૃત યુવા સંગઢનની શાથે ઉજવો, રાષ્ટ્રીય તહેવાર
15/08/2025 નાં રોજ જૂની સુરેલી પ્રાથમિક શાળામાં વિશેષ આયોજન
નાના બાળકો દેશ નું ભવિષ્ય છે, જો બાળકો શિક્ષણ પ્રત્યે રુચિ રાખશે તો દેશ નું શિક્ષણઅને કેળવણી જાગૃત થશે
બાળકો ને પ્રોત્સાહિત કરવા તમે પણ તમારું યોગદાન આપો અને આપણી આઝાદી નાં પર્વ ને વધુ યાદગાર બનાવો
શહેરા તાલુકાની (જૂની) સુરેલી ગામની પ્રાથમિક શાળા માં બેગ, નોટબુક, પેન નું વિતરણ કરવાનું છે, તો તમારું યોગદાન, ગૂગલ પે કરી કે secner મારફતે મોકલી શકો છો.
*લી - જાગૃત યુવા સંગઢન ચેરિટેબલ ટ્રસ્ટ સમગ્ર પરિવાર*
Advertisement
Event Venue & Nearby Stays
Saraspura, Ahmedabad, India