Advertisement
શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, ગોતા - વૈષ્ણોદેવી ✨🎉 ખોડલ નો ખમકાર – નવરાત્રી ઉત્સવ 2025 🎉✨
🛕 જય ખોડિયાર 🌾 જય સરદાર
📅 તા. 25/09/2025, ગુરુવાર
✨ તમારા મિત્રો જે સમાજના સભ્ય ન હોય પણ સૌરાષ્ટ્રના લેઉવા પટેલ હોય તો તેમને પણ તમે ગેસ્ટ પાસ લઈને સાથે લાવી શકો છો.
તમારી એન્ટ્રી તેમજ જમવાના પાસ માટેના રજીસ્ટ્રેશન માટે નીચેની લિંકનો ઉપયોગ કરો.
https://slsgv.org/events/6
ખાસ નોંધ:
ફોર્મ ભરતી વખતે આપેલો મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન માટે અનિવાર્ય રહેશે.
રજિસ્ટ્રેશન સિવાય ના નંબર થી પાસ નું રજિસ્ટ્રેશન થશે નહી.
૧૨ વર્ષ થી મોટી ઉમર ના બાળકો ના ભોજન પાસ લેવા જરૂરી છે.
નાના બાળકો ની અલગ ડીશ લેવી હોઈ તો પાસ ફરજીયાત લેવાના છે.
ખાસ નોંધ: આયોજનના ભાગરૂપે, જે લોકો ૨૦ સપ્ટેમ્બર પછી પાસ લેશે અથવા સ્થળ પરથી પાસ લેશે, તેમના પાસ ચાર્જ ₹૨૦૦ રહેશે.
વધુ માહિતી માટે સંપર્ક કરો:
હિતેશભાઈ રામોલીયા: ૯૯૭૯૩૮૪૫૭૨
જીગ્નેશ દુધાત: ૯૦૬૭૮૩૨૫૪૬
તુષાર માંગરોલિયા: ૯૭૨૭૪૭૪૦૩૦
તમારા સહકાર માટે આભાર
Advertisement
Event Venue & Nearby Stays
Arise Farm, Icb Flora, T-408 Shukan Glory Road, Gota, Ahmedabad 382481, India, Ahmedabad