હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો

Thu, 23 Jan, 2025 at 10:30 am to Sun, 26 Jan, 2025 at 05:00 pm

Gmdc Ground | Ahmedabad

HSSFGujarat
Publisher/HostHSSFGujarat
\u0ab9\u0abf\u0aa8\u0acd\u0aa6\u0ac1 \u0a86\u0aa7\u0acd\u0aaf\u0abe\u0aa4\u0acd\u0aae\u0abf\u0a95 \u0a85\u0aa8\u0ac7 \u0ab8\u0ac7\u0ab5\u0abe \u0aae\u0ac7\u0ab3\u0acb
Advertisement
સુસ્વાગતમ.. આપનું સપરિવાર સ્વાગત છે...
ગૌરવશાળી ગુજરાતની ધરતી પર
હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત ભવ્ય હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પધારો અને સહભાગી થાઓ.
ભારતીય મૂલ્યો અને પરંપરાઓને સાથે જોડીને ભવિષ્યના ભવ્ય દિવ્ય માર્ગ પર આગળ વધીએ.
આ મેળાના અનેક આકર્ષણો છે જેની પ્રત્યક્ષ અનુભૂતિ કરો. ?✨
#hssfgujarat2025
Advertisement

Event Venue & Nearby Stays

Gmdc Ground, State Bank of India-CTM Char Rasta, 132 Feet Ring Road, Vastrapur, Ahmedabad 380052, India,Ahmedabad, India

Sharing is Caring: