શ્રી જનક ત્રિવેદી નિબંધ પુરસ્કાર વિતરણ સમારોહ તથા નિબંધન પુસ્તકનું વિમોચન

Sun Jan 26 2025 at 04:00 pm to 06:15 pm

શ્રી ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાત સાહિત્ય પરિષદ | Ahmedabad

ZCAD ENTERPRISE LLP
Publisher/HostZCAD ENTERPRISE LLP
\u0ab6\u0acd\u0ab0\u0ac0 \u0a9c\u0aa8\u0a95 \u0aa4\u0acd\u0ab0\u0abf\u0ab5\u0ac7\u0aa6\u0ac0 \u0aa8\u0abf\u0aac\u0a82\u0aa7 \u0aaa\u0ac1\u0ab0\u0ab8\u0acd\u0a95\u0abe\u0ab0 \u0ab5\u0abf\u0aa4\u0ab0\u0aa3 \u0ab8\u0aae\u0abe\u0ab0\u0acb\u0ab9 \u0aa4\u0aa5\u0abe \u0aa8\u0abf\u0aac\u0a82\u0aa7\u0aa8 \u0aaa\u0ac1\u0ab8\u0acd\u0aa4\u0a95\u0aa8\u0ac1\u0a82 \u0ab5\u0abf\u0aae\u0acb\u0a9a\u0aa8

જનક ત્રિવેદી પરિવાર તથા સર્વ સહકાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 

શ્રી જનક ત્રિવેદી નિબંધ પુરસ્કાર વિતરણ સમારોહ તથા "નિબંધન્"નું વિમોચન

 

તારીખ : રવિવાર તા. ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬

સમય : સાંજે ૪.૦૦ વાગે

સ્થળ : શ્રી ગોવર્ધન સ્મૃતિ મંદિર ગુજરાત સાહિત્ય પરિષદ  


નિર્ણાયક :

શ્રી અજય રાવલ 


અતિથિ વિશેષ :

(૧) શ્રી હર્ષદ ત્રિવેદી (પ્રમુખ- ગુજરાતી સાહિત્ય પરિષદ)

(૨) શ્રી કિરીટ દૂધાત (સંપાદક પરબ)


કાર્યક્રમના અધ્યક્ષ :

શ્રી રઘુવીરભાઈ ચૌધરી (જ્ઞાનપીઠ વીજેતા અને પદ્મશ્રી)


કાર્યક્રમની રૂપરેખા : 

૧. સ્વાગત કાર્યક્રમ 

૨. ધર્મેન્દ્ર ત્રિવેદી સ્પર્ધાની બે વર્ષની યાત્રા અંગે

૩. વિજેતાને પુરસ્કાર એનાયત 

૪. "નિબંધન્"નું વિમોચન  

૫. શ્રી અજય રાવલ : સં ૨૦૨૪ની સ્પર્ધામાં નિર્ણયન પ્રક્રિયા અંગે વાત કરશે 

૬. શ્રી કિરીટભાઈ દૂધાત : નિબંધન પુસ્તક અંગે વક્તવ્ય 

૭. શ્રી હર્ષદ ત્રિવેદી : સ્વ. શ્રી જનક ત્રિવેદી-એક નિબંધકાર તથા આ નિબંધ સ્પર્ધાની ભવિષ્યલક્ષી અસરો

૮. શ્રી રઘુવીરભાઈ ચૌધરી : એમના અંતરમાંથી જે ઊગે તે આશીર્વચન


આભારવિધી : ધર્મેન્દ્ર ત્રિવેદી

Event Venue

શ્રી ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાત સાહિત્ય પરિષદ, શ્રી ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાત સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, રીવરફ્રન્ટ, અમદાવાદ., Ahmedabad, India

Tickets

INR 0.00

Discover more events by tags:

Art in AhmedabadLiterary-art in Ahmedabad

Sharing is Caring: