ફેશન ડિઝાઇનીંગ સરકાર માન્ય સર્ટિફિકેટ કોર્ષ

Thu Jun 27 2024 at 04:30 pm to 07:30 pm UTC+05:30

Vedansh Institute of Fashion Technology and Research Institute -Vift&ri | Ahmedabad

Fashion Show, Modeling Education Website
Publisher/HostFashion Show, Modeling Education Website
\u0aab\u0ac7\u0ab6\u0aa8 \u0aa1\u0abf\u0a9d\u0abe\u0a87\u0aa8\u0ac0\u0a82\u0a97 \u0ab8\u0ab0\u0a95\u0abe\u0ab0 \u0aae\u0abe\u0aa8\u0acd\u0aaf \u0ab8\u0ab0\u0acd\u0a9f\u0abf\u0aab\u0abf\u0a95\u0ac7\u0a9f  \u0a95\u0acb\u0ab0\u0acd\u0ab7
Advertisement
👉🏻 *Company Profile*

👉🏻 *Course Details*
🌟ફેશન ડિઝાઇનીંગ સરકાર માન્ય સર્ટિફિકેટ
*ફ્રી.....ફ્રી .......ફ્રી......*
👉🏻 5 દિવસ મફત ભણી સાથે સર્ટિફિકેટ મેળવવા માટે આજે જ મુલાકાત લો.
👉🏻 ફેશન ડિઝાઇનિંગ ,સીવણ કલાસ ગારમેન્ટ......
👉🏻થિયરી અને પ્રેકટીકલ સાથે સિખવડવામાં આવશે *મર્યાદિત સીટ હમણાં જ બુક કરો*
🤩 *વેલાં તે પેલાં ના ધોરણે*
📞 Coll naw 9157697394
👉🏻 ( મળવાનો સમય સવારે 9 થી 11 સમય બાદ આવું નહિ )
*સરનામું:* રબારી કોલોની BRTS ની સામે મયુર ઇલેક્ટ્રિક ની ઉપર રબારી કોલોની અમદાવાદ 380026.
વેદાંશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદમાં ફેશન ડિઝાઇનિંગ, ગારમેન્ટ, સીવણ અને બ્યુટી પાર્લર માટે ફ્રી વર્કશોપનું આયોજન
અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં આવેલ વેદાંશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (વિફરી)ના શ્રી રાજેશ દેસાઈ દ્વારા ફેશન ડિઝાઇનિંગ, ગારમેન્ટ, સીવણ અને બ્યુટી પાર્લર માટે ફ્રી વર્કશોપનું આયોજન કરાયું છે. 5 દિવસ માટેના આ ફ્રી વર્કશોપ્સ ડિસેમ્બર, 2030 સુધી ચાલુ રહેશે. જેમાં ભાગ લેનાર સહભાગીઓને સરકારમાન્ય સર્ટિફિકેટ્સ પણ આપવામાં આવે છે. આ માટે નો સમય સવારે 8-00 કલાકેથી 11-00 કલાકનો હોય છે.
આ અંગે આયોજક શ્રી રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે, "અમે આ વર્કશોપ્સનું આયોજન છેલ્લાં 2 વર્ષથી કરીએ છીએ અને કોરોનકાળ બાદ ફરી એક વાર ફ્રી વર્કશોપ્સનું આયોજન કર્યું છે. જેમાં અત્યાર સુધી 1200 જેટલા લોકો જોડાયા છે. મારી સાથે અન્ય 5 ફેકલ્ટીઝ પણ તેમને ટ્રેનિંગ આપે છે."
અમદાવાદમાં ઘણા એવા લોકો છે જેમને ફેશન ડિઝાઇનિંગ, ગારમેન્ટ, સીવણ અને બ્યુટી પાર્લર વગેરે અંગે શીખવું હોય છે પરંતુ તેમને વધારે ચાર્જીસ હોવાના કારણે પાછું પડવું પડે છે, પરંતુ આ પ્રકારના ફ્રી વર્કશોપ્સ તેમનામાં રહેલી પ્રતિભા બહાર લાવે છે અને તેઓ એફોર્ડ પણ કરી શકે છે. વધુ માહિતી માટે શ્રી રાજેશ દેસાઈને 9157697394 પર કોલ કરી શકાય છે.
Advertisement

Event Venue & Nearby Stays

Vedansh Institute of Fashion Technology and Research Institute -Vift&ri, Ahmedabad, India

Tickets

Discover more events by tags:

Workshops in Ahmedabad

Sharing is Caring:

More Events in Ahmedabad

Shibori- Tie Dye Workshop
Sun Jun 30 2024 at 11:00 am Shibori- Tie Dye Workshop

The Design Studio

Unboxing Life with a Bowl of Ramen
Sun Jun 30 2024 at 11:00 am Unboxing Life with a Bowl of Ramen

TALK, Vijay Char Rasta, Sarvottam Nagar Society, Navrangpura, Ahmedabad, Gujarat, India

Study in France | Scope and Career Opportunities
Sun Jun 30 2024 at 02:00 pm Study in France | Scope and Career Opportunities

Ahmedabad Management Association AMA Ahmedabad, Doctor Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat, India

Texture at Workshop
Sun Jun 30 2024 at 02:00 pm Texture at Workshop

310, Shreeya Amalga Thaltej Ahmedabad

Mafia : Shadows Unveiled
Sun Jun 30 2024 at 03:00 pm Mafia : Shadows Unveiled

Art house India

Luxury Bath Essential Workshop
Sun Jun 30 2024 at 04:00 pm Luxury Bath Essential Workshop

The ART Container

Canvas Painting Workshop in Ahmedabad
Sun Jun 30 2024 at 04:15 pm Canvas Painting Workshop in Ahmedabad

Soul Square

Business Workshop - Where Opportunities Meet Innovation!
Sun Jun 30 2024 at 04:45 pm Business Workshop - Where Opportunities Meet Innovation!

GCM Headquarters

Impasto Florals: Palette Knife Painting Workshop
Sun Jun 30 2024 at 05:00 pm Impasto Florals: Palette Knife Painting Workshop

3am Art House

JALSO: AHMEDABAD OPEN MIC EDITION #7 BY DO WITH LIT | POETRY, STORIES, MUSIC, COMEDY
Sun Jun 30 2024 at 05:00 pm JALSO: AHMEDABAD OPEN MIC EDITION #7 BY DO WITH LIT | POETRY, STORIES, MUSIC, COMEDY

Rangmanch Creative Studio

Super Collection at Kalpana's Creations
Sun Jun 30 2024 at 05:00 pm Super Collection at Kalpana's Creations

Kalpana's Creations

Clay Handbuilding - Pottery Workshop
Sun Jun 30 2024 at 05:00 pm Clay Handbuilding - Pottery Workshop

The heArt Space

Ahmedabad is Happening!

Never miss your favorite happenings again!

Explore Ahmedabad Events