કલા સ્મૃતિ અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ આયોજિત 37મી એકાંકી નાટ્ય સ્પર્ધા - 2025 (ફાઇનલ રાઉન્ડ)

Fri, 07 Feb, 2025 at 06:00 pm to Sun, 09 Feb, 2025 at 11:45 pm

Pandit Dindayal Upadhyay Auditorium | Ahmedabad

Kalasmruti
Publisher/HostKalasmruti
\u0a95\u0ab2\u0abe \u0ab8\u0acd\u0aae\u0ac3\u0aa4\u0abf \u0a85\u0aa8\u0ac7 \u0a97\u0ac1\u0a9c\u0ab0\u0abe\u0aa4 \u0ab8\u0aae\u0abe\u0a9a\u0abe\u0ab0 \u0a9f\u0acd\u0ab0\u0ab8\u0acd\u0a9f \u0a86\u0aaf\u0acb\u0a9c\u0abf\u0aa4 37\u0aae\u0ac0 \u0a8f\u0a95\u0abe\u0a82\u0a95\u0ac0 \u0aa8\u0abe\u0a9f\u0acd\u0aaf \u0ab8\u0acd\u0aaa\u0ab0\u0acd\u0aa7\u0abe - 2025 (\u0aab\u0abe\u0a87\u0aa8\u0ab2 \u0ab0\u0abe\u0a89\u0aa8\u0acd\u0aa1)

કલા સ્મૃતિ અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ આયોજિત 37મી એકાંકી નાટ્ય સ્પર્ધા - 2025 (ફાઇનલ રાઉન્ડ)


છેલ્લા 37 વર્ષથી ચાલી આવતી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત નાટ્યસ્પર્ધા...

તૈયાર થઈ જાવ ક્લાસ્મૃતિ અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ દ્વારા 37 વર્ષોથી ચાલતી એકાંકી નાટ્ય સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં...


ફાઈનલ રાઉન્ડ શેડ્યૂલ



07 February 2025 (કૉલેજ કેટેગરી)

સમય : સાંજે 6:30 થી 12:00 વાગ્યા સુધી


દીપ પ્રાગટ્ય : પદ્મશ્રી તુષાર શુક્લ 

  1. નિવારણ - GLS યુનિવર્સીટી - FOC
  2. ધ અધર્સ ડે - સેન્ટ ઝેવિયર્સ કોલેજ 
  3. મૃત્યુ: એક અભિનેતાનું - ગુજરાત આર્ટસ અને સાયન્સ કોલેજ




08 February 2025 (કૉલેજ કેટેગરી)

સમય : સાંજે 8:30 થી 12:00 વાગ્યા સુધી


  1. પનુ-દે-જેઠી - જે. ઝેડ. શાહ આર્ટસ એંડ એચ. પી. દેસાઈ કોમર્સ કોલેજ
  2. માણસ - ફેકલ્ટી ઓફ કોમર્સ, GLS યુનિવર્સીટી
  3. ભિખારીનો વેશ - જે.જી. કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ



09 February 2025 (નોન કૉલેજ કેટેગરી)

સમય : સાંજે 6:30 થી 12:00 વાગ્યા સુધી


વિશેષ ઉપસ્થિતિ: જાણીતા અભિનેત્રી વંદના પાઠક

  1. ભૂધન - રંગમ થીયેટર
  2. એક ટીપું સૂરજનું - આર્ય સાગર - કરણ પટેલ 
  3. સીમાંતે - પંકજ લીમ્બાચીયા




સૂચના

  • સીટ નંબર રાખેલ નથી
  • વહેલા તે પહેલાના ધોરણે સમયસર પધારી બેઠક મેળવી લેવી
  • ખાસ નોંધ: પ્રથમ છ હરોળ સંપૂર્ણ આરક્ષિત રહેશે
  • પ્રેક્ષકો અને સ્પર્ધકો બંને તરીકે મોબાઈલ ફોન સાઈલન્ટ મોડ પર રાખવા
  • ચાલુ નાટકમાં ઊભા ના થવું કે બહારથી અંદરના આવવું
  • સ્વયંસેવકોને સહકાર આપવા વિનંતી

Event Venue

Pandit Dindayal Upadhyay Auditorium, 1, Rajpath Rangoli Rd, PRL Colony, Bodakdev, Ahmedabad, Gujarat 380054, India

Tickets

INR 100.00

Discover more events by tags:

Theatre in Ahmedabad

Sharing is Caring: